Category: Blog

Your blog category

Gujarat NMMS Application Form 2025: ગુજરાત NMMS અરજી ફોર્મ 2025

ગુજરાત NMMS અરજી ફોર્મ 2025 : સરકાર દ્વારા નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ (Nmms શિષ્યવૃત્તિ) આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાના ઉદ્દેશ્યથી આપવામાં આવે છે. આ યોજના હેઠળ, કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિભાગ દ્વારા પરીક્ષાઓ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. […]